હે-આર-ચોમી થી વીઘામાં ફેરવો. Convert He-Are-Chomi to Vigha.
હે-આર-ચોમી થી વીઘા હેક્ટર (હે.) : ગુઠા (આર.) : ચોરસ મીટર (ચો.મી.) : જવાબ : માપણીના સૂત્રો જુઓ નીચે આપેલ વિડિયો જોઈને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ગણતરી કરવી. કેવી રીતે હે-આર-ચોમી થી વીઘા, એકર,હેક્ટર,ગૂઠા, ચોરસ મિટર વગેરેમાં જમીનની ગણતરી કરવી. હે-આર-ચોમી થી વીઘામાં જમીનની ગણતરી કે માપણી કરો. હે એટલે હેક્ટર, આર એટલે ગુઠા અને ચોમી એટલે ચોરસ મીટર થાય છે. ૧ હેક્ટર એટલે ૨.૪૭૧ એકર, ૧ એકર એટલે ૨.૫ વીઘા, ૧ વીઘા એટલે ૧૬૦૦ ચોરસ મીટર અને ૧૦૦ ગુઠા એટલે ૧ હેક્ટર થાય છે. જમીન માપણી અને અંતર ૧ ચોરસ વાર એટલે ૯ ચોરસ ફટ, ૧ ચોરસ વાર એટલે ૦.૮૩૧ ચોરસ મીટર, ૧ ચોરસ ફુટ એટલે ૦.૦૯૨૯ ચોરસ મીટર, ૧ એકર એટલે ૪૦ ગુંઠા,...