હે-આર-ચોમી થી એકરમાં ફેરવો. Convert He-Are-Chomi to Acre.

હે-આર-ચોમી થી એકર




     





નીચે આપેલ વિડિયો જોઈને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ગણતરી કરવી. કેવી રીતે હે-આર-ચોમી થી વીઘા, એકર,હેક્ટર,ગૂઠા, ચોરસ મિટર વગેરેમાં જમીનની ગણતરી કરવી. 
             હે-આર-ચોમી થી એકરમાં જમીનની ગણતરી કે માપણી કરો. હે એટલે હેક્ટર, આર એટલે  ગુઠા અને ચોમી એટલે ચોરસ મીટર થાય છે. ૧ હેક્ટર એટલે ૨.૪૭૧ એકર, ૧ એકર એટલે ૨.૫ વીઘા, ૧ વીઘા એટલે ૧૬૦૦ ચોરસ મીટર અને ૧૦૦ ગુઠા એટલે ૧ હેક્ટર થાય છે. 

જમીન માપણી અને અંતર

૧ ચોરસ વાર એટલે ૯ ચોરસ ફટ,
૧ ચોરસ વાર એટલે ૦.૮૩૧ ચોરસ મીટર, 
૧ ચોરસ ફુટ એટલે ૦.૦૯૨૯ ચોરસ મીટર, 
૧ એકર એટલે ૪૦ ગુંઠા, 
૧ એકર એટલે ૪૦૪ ૬.૮૫ ચોરસ મીટર, 
૧ એકર એટલે ૦.૪૦૪૬ હેકટર, 
૧ હેકટર એટલે ૨.૪૭૧૧ એકર, 
૧ હેકટર એટલે ૧૦૦૦૦ ચોરસ મીટર,
૧ હેકટર એટલે ૧.૧૯૬૦ ચોરસ વાર,
૧ ગુંઠા એટલે ૧૦૧.૧૭૧૩ ચોરસ મીટર,
૧ ગુંઠા એટલે ૧૨૧ ચોરસ વાર,
૧ ગુંઠા એટલે  ૧૦૧૦ ચોરસ ફુટ,
૧ વીઘા એટલે ૨૩૭૮ ચોરસ મીટર,
૧ વીઘા એટલે  ૨૮૪૩.૫ ચોરસ વાર,
૧ વીઘા એટલે ૨૫૫૯૧.૫૦ ચોરસ ફુટ, 
૧ કિલોમીટર  એટલે ૧૦૦૦ મીટર,
૧ કિલોમીટર એટલે ૦.૬૨૧૪ ૧.માઈલ,
૧ કિલોમીટર એટલે  333.3 ફુટ,
૧ માઈલ એટલે ૧.૬૦૯ કિલોમીટર,  
૧ ચોરસ કિલોમીટર એટલે ૧૦૦૦૦૦૦ ચોરસ હેકટર,
૧ ચોરસ કિલોમીટર એટલે ૧૦૦ હેકટર,
૧ વાસા એટલે ૧૨૮૦ ચોરસ ફુટ,
૨૦ વાસા એટલે ૧. વીઘા, 
૧ વાસા એટલે ૧૪૨.૨૨ ચોરસ વાર, 
૧ વાસા એટલે ૧૧૯ ચોરસ મીટર,

 આપણે જ્યારે પણ તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ કે પછી ટી.ડી.ઑમાં જઈએ ત્યારે જમીનને લગતા ડોક્યુમેન્ટ જેવા કે ૭-૧૨ ની નકલ, ૮-અ ની નકલ જેવા દરેક ડોક્યુમેંટ્સમાં જમીન હે-આર-ચોમીમાં જ આપેલી હોય છે જેને વીઘા,એકર,હેક્ટર,ગુઠા,ચોરસ મીટર જેવા એકમમાં ફેરવવી થોડી મુસકેળ હોય છે જેને ધ્યામાં રાખીને નીચે મુજબનું કેલ્ક્યુલેટર બનાવવામાં આવ્યું છે.  જય જય ગરવી ગુજરાત... 

                                                                                                                                                                                               
હે-આર-ચોમી થી એકર

ટિપ્પણીઓ

  1. 4.78 કેટલા એકર થાય

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો