હે-આર-ચોમી થી ચોરસ ફીટમાં ફેરવો. Convert He-Are-Chomi to Choras Feet.
નીચે આપેલ વિડિયો જોઈને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ગણતરી કરવી. કેવી રીતે હે-આર-ચોમી થી વીઘા, એકર,હેક્ટર,ગૂઠા, ચોરસ મિટર વગેરેમાં જમીનની ગણતરી કરવી.
જમીન માપણી અને અંતર
૧ ચોરસ વાર એટલે ૯ ચોરસ ફટ,
૧ ચોરસ વાર એટલે ૦.૮૩૧ ચોરસ મીટર,
૧ ચોરસ ફુટ એટલે ૦.૦૯૨૯ ચોરસ મીટર,
૧ એકર એટલે ૪૦ ગુંઠા,
૧ એકર એટલે ૪૦૪ ૬.૮૫ ચોરસ મીટર,
૧ એકર એટલે ૦.૪૦૪૬ હેકટર,
૧ હેકટર એટલે ૨.૪૭૧૧ એકર,
૧ હેકટર એટલે ૧૦૦૦૦ ચોરસ મીટર,
૧ હેકટર એટલે ૧.૧૯૬૦ ચોરસ વાર,
૧ ગુંઠા એટલે ૧૦૧.૧૭૧૩ ચોરસ મીટર,
૧ ગુંઠા એટલે ૧૨૧ ચોરસ વાર,
૧ ગુંઠા એટલે ૧૦૧૦ ચોરસ ફુટ,
૧ વીઘા એટલે ૨૩૭૮ ચોરસ મીટર,
૧ વીઘા એટલે ૨૮૪૩.૫ ચોરસ વાર,
૧ વીઘા એટલે ૨૫૫૯૧.૫૦ ચોરસ ફુટ,
૧ કિલોમીટર એટલે ૧૦૦૦ મીટર,
૧ કિલોમીટર એટલે ૦.૬૨૧૪ ૧.માઈલ,
૧ કિલોમીટર એટલે 333.3 ફુટ,
૧ માઈલ એટલે ૧.૬૦૯ કિલોમીટર,
૧ ચોરસ કિલોમીટર એટલે ૧૦૦૦૦૦૦ ચોરસ હેકટર,
૧ ચોરસ કિલોમીટર એટલે ૧૦૦ હેકટર,
૧ વાસા એટલે ૧૨૮૦ ચોરસ ફુટ,
૨૦ વાસા એટલે ૧. વીઘા,
૧ વાસા એટલે ૧૪૨.૨૨ ચોરસ વાર,
૧ વાસા એટલે ૧૧૯ ચોરસ મીટર,
આપણે જ્યારે પણ તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ કે પછી ટી.ડી.ઑમાં જઈએ ત્યારે જમીનને લગતા ડોક્યુમેન્ટ જેવા કે ૭-૧૨ ની નકલ, ૮-અ ની નકલ જેવા દરેક ડોક્યુમેંટ્સમાં જમીન હે-આર-ચોમીમાં જ આપેલી હોય છે જેને વીઘા,એકર,હેક્ટર,ગુઠા,ચોરસ મીટર જેવા એકમમાં ફેરવવી થોડી મુસકેળ હોય છે જેને ધ્યામાં રાખીને નીચે મુજબનું કેલ્ક્યુલેટર બનાવવામાં આવ્યું છે. જય જય ગરવી ગુજરાત...
1.70.98
જવાબ આપોકાઢી નાખો2.81.26
જવાબ આપોકાઢી નાખો2.26.62
જવાબ આપોકાઢી નાખો2.9.43
કાઢી નાખો2.9.43
જવાબ આપોકાઢી નાખો