હે-આર-ચોમી થી ચોરસ યાર્ડમાં ફેરવો. Convert He-Are-Chomi to Choras yard.
નીચે આપેલ વિડિયો જોઈને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ગણતરી કરવી. કેવી રીતે હે-આર-ચોમી થી વીઘા, એકર,હેક્ટર,ગૂઠા, ચોરસ મિટર વગેરેમાં જમીનની ગણતરી કરવી.
જમીન માપણી અને અંતર
૧ ચોરસ વાર એટલે ૯ ચોરસ ફટ,
૧ ચોરસ વાર એટલે ૦.૮૩૧ ચોરસ મીટર,
૧ ચોરસ ફુટ એટલે ૦.૦૯૨૯ ચોરસ મીટર,
૧ એકર એટલે ૪૦ ગુંઠા,
૧ એકર એટલે ૪૦૪ ૬.૮૫ ચોરસ મીટર,
૧ એકર એટલે ૦.૪૦૪૬ હેકટર,
૧ હેકટર એટલે ૨.૪૭૧૧ એકર,
૧ હેકટર એટલે ૧૦૦૦૦ ચોરસ મીટર,
૧ હેકટર એટલે ૧.૧૯૬૦ ચોરસ વાર,
૧ ગુંઠા એટલે ૧૦૧.૧૭૧૩ ચોરસ મીટર,
૧ ગુંઠા એટલે ૧૨૧ ચોરસ વાર,
૧ ગુંઠા એટલે ૧૦૧૦ ચોરસ ફુટ,
૧ વીઘા એટલે ૨૩૭૮ ચોરસ મીટર,
૧ વીઘા એટલે ૨૮૪૩.૫ ચોરસ વાર,
૧ વીઘા એટલે ૨૫૫૯૧.૫૦ ચોરસ ફુટ,
૧ કિલોમીટર એટલે ૧૦૦૦ મીટર,
૧ કિલોમીટર એટલે ૦.૬૨૧૪ ૧.માઈલ,
૧ કિલોમીટર એટલે 333.3 ફુટ,
૧ માઈલ એટલે ૧.૬૦૯ કિલોમીટર,
૧ ચોરસ કિલોમીટર એટલે ૧૦૦૦૦૦૦ ચોરસ હેકટર,
૧ ચોરસ કિલોમીટર એટલે ૧૦૦ હેકટર,
૧ વાસા એટલે ૧૨૮૦ ચોરસ ફુટ,
૨૦ વાસા એટલે ૧. વીઘા,
૧ વાસા એટલે ૧૪૨.૨૨ ચોરસ વાર,
૧ વાસા એટલે ૧૧૯ ચોરસ મીટર,
૧ હેકટર પ૯ આર ૬૫ ચો મી. ના કેટલા એકર અને ગુંઠા થાય
જવાબ આપોકાઢી નાખો0-59-69
જવાબ આપોકાઢી નાખો0-57-0
જવાબ આપોકાઢી નાખો