હે-આર-ચોમી થી વીઘામાં ફેરવો. Convert He-Are-Chomi to Vigha.

હે-આર-ચોમી થી વીઘા




     





નીચે આપેલ વિડિયો જોઈને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ગણતરી કરવી. કેવી રીતે હે-આર-ચોમી થી વીઘા, એકર,હેક્ટર,ગૂઠા, ચોરસ મિટર વગેરેમાં જમીનની ગણતરી કરવી. 
             હે-આર-ચોમી થી વીઘામાં જમીનની ગણતરી કે માપણી કરો. હે એટલે હેક્ટર, આર એટલે  ગુઠા અને ચોમી એટલે ચોરસ મીટર થાય છે. ૧ હેક્ટર એટલે ૨.૪૭૧ એકર, ૧ એકર એટલે ૨.૫ વીઘા, ૧ વીઘા એટલે ૧૬૦૦ ચોરસ મીટર અને ૧૦૦ ગુઠા એટલે ૧ હેક્ટર થાય છે. 

જમીન માપણી અને અંતર

૧ ચોરસ વાર એટલે ૯ ચોરસ ફટ,
૧ ચોરસ વાર એટલે ૦.૮૩૧ ચોરસ મીટર, 
૧ ચોરસ ફુટ એટલે ૦.૦૯૨૯ ચોરસ મીટર, 
૧ એકર એટલે ૪૦ ગુંઠા, 
૧ એકર એટલે ૪૦૪ ૬.૮૫ ચોરસ મીટર, 
૧ એકર એટલે ૦.૪૦૪૬ હેકટર, 
૧ હેકટર એટલે ૨.૪૭૧૧ એકર, 
૧ હેકટર એટલે ૧૦૦૦૦ ચોરસ મીટર,
૧ હેકટર એટલે ૧.૧૯૬૦ ચોરસ વાર,
૧ ગુંઠા એટલે ૧૦૧.૧૭૧૩ ચોરસ મીટર,
૧ ગુંઠા એટલે ૧૨૧ ચોરસ વાર,
૧ ગુંઠા એટલે  ૧૦૧૦ ચોરસ ફુટ,
૧ વીઘા એટલે ૨૩૭૮ ચોરસ મીટર,
૧ વીઘા એટલે  ૨૮૪૩.૫ ચોરસ વાર,
૧ વીઘા એટલે ૨૫૫૯૧.૫૦ ચોરસ ફુટ, 
૧ કિલોમીટર  એટલે ૧૦૦૦ મીટર,
૧ કિલોમીટર એટલે ૦.૬૨૧૪ ૧.માઈલ,
૧ કિલોમીટર એટલે  333.3 ફુટ,
૧ માઈલ એટલે ૧.૬૦૯ કિલોમીટર,  
૧ ચોરસ કિલોમીટર એટલે ૧૦૦૦૦૦૦ ચોરસ હેકટર,
૧ ચોરસ કિલોમીટર એટલે ૧૦૦ હેકટર,
૧ વાસા એટલે ૧૨૮૦ ચોરસ ફુટ,
૨૦ વાસા એટલે ૧. વીઘા, 
૧ વાસા એટલે ૧૪૨.૨૨ ચોરસ વાર, 
૧ વાસા એટલે ૧૧૯ ચોરસ મીટર,

 આપણે જ્યારે પણ તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ કે પછી ટી.ડી.ઑમાં જઈએ ત્યારે જમીનને લગતા ડોક્યુમેન્ટ જેવા કે ૭-૧૨ ની નકલ, ૮-અ ની નકલ જેવા દરેક ડોક્યુમેંટ્સમાં જમીન હે-આર-ચોમીમાં જ આપેલી હોય છે જેને વીઘા,એકર,હેક્ટર,ગુઠા,ચોરસ મીટર જેવા એકમમાં ફેરવવી થોડી મુસકેળ હોય છે જેને ધ્યામાં રાખીને નીચે મુજબનું કેલ્ક્યુલેટર બનાવવામાં આવ્યું છે.  જય જય ગરવી ગુજરાત... 

ટિપ્પણીઓ

  1. 0-60-12 hector are cho.mi. ketla vigha thay

    જવાબ આપોકાઢી નાખો
  2. 0-74-87. કેટલા વીઘા થાય

    જવાબ આપોકાઢી નાખો
  3. 1-42-65કેટલા વીઘા કેટલા ગું ઠ થઈ

    જવાબ આપોકાઢી નાખો
  4. 0-37-08 કેટલા વીઘા થાય

    જવાબ આપોકાઢી નાખો
  5. 2..81.26
    કેટલાવીઘાથાપય

    જવાબ આપોકાઢી નાખો
  6. જવાબો
    1. 2500 ચોરસ મીટર

      આ લિંક પર જઈને ગણતરી કરી શકો છો
      https://he-are-chomi.blogspot.com/2022/03/He-Are-Chomi-to-Choras-Meter.html?m=1

      કાઢી નાખો
  7. 1.18. 00 હેક્ટર આરે ચો. મી કેટલા વીઘા અને કેટલા ગુ્ઠા

    જવાબ આપોકાઢી નાખો
  8. વિઘાનુ ગુંથામા માપ બધી જગ્યાએ અલગ અલગ હોય છે.
    સૌરાષ્ટ - ૧ વિઘા-૧૬ ગુંથા

    મારે ભરુચ મા કેટલા ગુંથા ચાલે છે એ જાનવુ છે.

    જવાબ આપોકાઢી નાખો
  9. તમે ગણતરી માં ગાયકવાડી વીઘા ધ્યાન માં લીધા છે કે ભાવનગર વાળા ના. 16 ગુઠા એ એક વિઘો ધ્યાન માં લીધેલ છે?

    જવાબ આપોકાઢી નાખો
  10. 3-૮૨-45 હે આર ચોમી ? કેટલા વીઘા થાય ?

    જવાબ આપોકાઢી નાખો
  11. 33આરે 33ચોરસ મીટર બરાબર કેટલા વીઘા

    જવાબ આપોકાઢી નાખો
  12. કુલ ક્ષેત્રફળ 0-99.25 કેટલા વીઘા થાય

    જવાબ આપોકાઢી નાખો
  13. અજ્ઞાત29 મે, 2024 04:24 AM

    ૧-૩૧-૨૨ એટલે કેટલા વીઘા થાય

    જવાબ આપોકાઢી નાખો
  14. અજ્ઞાત10 જૂન, 2024 10:42 PM

    (કુલ ક્ષેત્રફળ હે.આરે.ચોમી.) :
    ૧-૧૨-પ૪
    વીઘા

    જવાબ આપોકાઢી નાખો
  15. 1-86-13 ........ 24 ગૂઠે વિઘો‌ થાય તો આ કેડલા વિઘા થાય

    જવાબ આપોકાઢી નાખો
  16. 1 વીઘા એટલે 1600 ચોરસ મીટર કે 2378 ચોરસ મીટર ?

    જવાબ આપોકાઢી નાખો
  17. ૧-૦3-7પ H.Are.SqMt. = Ketla Vigha thay???

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો